હવે થશે બચતનો
શુભારંભ APS સોલર
પેનલ સિસ્ટમને સંગ

 • લાંબા ગાળાની પેનલ અને ઇન્વર્ટર વોંરટી
 • ઉચ્ચ ગુણવત્તાની સર્વિસ
 • સરળ લોન સુવિધા પણ ઉપલબ્ધ

APS જ શા માટે?

APS સોલર પેનલ અને ઇન્વર્ટર નિર્માતા હોવાની સાથે ઇન્સ્ટોલેશનની પણ પૂરેપૂરી જવાબદારી લે છે કે જેથી સોલર સિસ્ટમમાં નું આપનું રોકાણ આપને વળતર આપતું રહે અને સુરક્ષિત પણ રહી શકે. APS તમને આપે છે લાંબા ગાળાની વોરંટી કે જેની સાથે તમને મળશે લાંબા ગાળા માટે ચિંતા મુક્ત રહેવાનો આશ્વાસન.

10+ વર્ષથી કાર્યરત

મેઇડ ઈન ઇન્ડિયા

15000+ હજારથી* વધુ સંતુષ્ટ ગ્રાહકો

વિશ્વસ્તરીય સર્વિસ

11,000+ સફળ ઇન્સ્ટોલેશન

APS System’s around you

પેકેજ

આપના રહેણાંક/વ્યવસાયની જગ્યા માટે પસંદગી કરો સર્વોચ્ચ ગુણવત્તાવાળી APS સોલાર પેનલ સિસ્ટમ

હવે વીજબીલ પર થશે વધારે બચત એટલે કે આપના અને આપના પરિવાર માટે વધારે ખુશીઓ

3kW

નાનું ઘર

300W x 10 સોલાર પેનલ

1 x 3 kw ઇન્વર્ટર વોરંટી

 • ઉચ્ચ કાર્યક્ષમતા ધરાવતી સોલાર પેનલ
 • IEC, BIS & ALMM માન્યતા પ્રાપ્ત
 • પેનલ પર 30 વર્ષ સુધીની પરફોર્મન્સ વોરંટી
 • 8 વર્ષ સુધીની ઇન્વર્ટર વોરંટી
 • Wi-Fi/GPRS સિસ્ટમ વડે તમારી બચત વિશે જાણતા રહો
1.02 લાખ થી શરુ

4kW

મધ્યમ ઘર

340W x 12 સોલાર પેનલ

1 x 4.2 kw ઇન્વર્ટર વોરંટી

 • ઉચ્ચ કાર્યક્ષમતા ધરાવતી સોલાર પેનલ
 • IEC, BIS & ALMM માન્યતા પ્રાપ્ત
 • પેનલ પર 30 વર્ષ સુધીની પરફોર્મન્સ વોરંટી
 • 8 વર્ષ સુધીની ઇન્વર્ટર વોરંટી
 • Wi-Fi/GPRS સિસ્ટમ વડે તમારી બચત વિશે જાણતા રહો
1.28 લાખ થી શરુ

5kW

મોટું ઘર

340W x 17 સોલાર પેનલ

1 x 6 kw ઇન્વર્ટર વોરંટી

 • ઉચ્ચ કાર્યક્ષમતા ધરાવતી સોલાર પેનલ
 • IEC, BIS & ALMM માન્યતા પ્રાપ્ત
 • પેનલ પર 30 વર્ષ સુધીની પરફોર્મન્સ વોરંટી
 • 8 વર્ષ સુધીની ઇન્વર્ટર વોરંટી
 • Wi-Fi/GPRS સિસ્ટમ વડે તમારી બચત વિશે જાણતા રહો
1.87 લાખ થી શરુ

ગ્રાહકોના અનુભવ

આમણે લીધું છે સૌર્ય ઉર્જા ક્રાંતિ નું ભાગ બનવા માટેનું પહેલું પગલું

આવો સાંભળીએ એમનો અનુભવ

ચોખ્ખો નફો

સોલાર પેનલ્સ અને નાણાકીય લાભ પર એકાઉન્ટન્ટનો દૃષ્ટિકોણ

શ્રી પાર્થ ત્રિવેદી (એકાઉન્ટન્ટ)

બચત સાથે શ્રેષ્ઠ સર્વિસ

સોલાર સોલ્યુશન્સ માટે વકીલ સાહેબનો અનુભવ અને પ્રશંસા

શ્રી સમીર સીધ્દ્ધપુરીયા (GST - વકીલ)

ખર્ચથી બચત સુધી

સોલાર પેનલ્સ અને ક્વોલિટી સોલ્યુશન્સ પર ઉદ્યોગપતિનો અભિપ્રાય

શ્રી હાર્દિક પટેલ (ઉદ્યોગપતિ)

સર્વાંગી સશક્તિકરણ, બધાનો લાભ

હરિયાળા ભવિષ્ય અને બચત તરફ એક પગલું

શ્રી તુલસીભાઈ પટેલ અને શ્રી કાંતિભાઈ ઠક્કર (સોસાયટી સેક્રેટરી)

સૌર્યઉર્જા પર એક ઝાંકી

સોલાર અને હરિયાળા ભવિષ્ય પર વકીલ સાહેબનો દ્રષ્ટિકોણ

શ્રી કમલનયન પંચાલ (એડવોકેટ - ગુજરાત હાઈકોર્ટ)

સૌર્યઉર્જા થી આનંદ નો અનુભવ

ઉદ્યોગપતિની બચત અને ઝડપી સપોર્ટ પરના આનંદ ની અભિવ્યક્તિ

શ્રી રુપેશ પટેલ

પ્રાકૃતિક સંસાધન

એક આધાર: વિકાસ, બચત અને પર્યાવરણના સંરક્ષણ માટેનું

શ્રી મેઘલ પટેલ

જાણો ઓસ્ટ્રેલિયન પ્રીમિયમ સોલર વિશે

સૌર્ય ઉર્જા ક્રાંતિ માં અગ્રેસર

ઑસ્ટ્રેલિયન પ્રીમિયમ સોલર સોંર્ય ઉર્જા ક્ષેત્રમાં 15 વર્ષનો બહોળો અનુભવ ધરાવનારી સોલાર કંપની છે. અમે ભારત સરકાર ના "મેક ઈન ઈન્ડિયા" પહેલના ભાગ રૂપે ગર્વ અનુભવીએ છીઍ અને અમે અદ્યતન ટેકનોલોજી ને અમારી મહેનત સાથે જોડીને આવતીકાલને વધુ હરિયાળી બનાવવા માટે કાર્યરત છીએ. વૈશ્વિક કુશળતા સાથે, અમે ગુણવત્તા અને વિશ્વસનીયતાના ઉચ્ચતમ ધોરણોને પૂર્ણ કરતા નવીન સૌર સોલ્યુશન્સ વિતરિત કરીએ છીએ. ટકાઉપણા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા અમને સમગ્ર દેશમાં ઘરો, વ્યવસાયો અને સમુદાયો માટે સ્વચ્છ, નવીનીકરણીય ઉર્જા બનાવવા માટે સૂર્યની શક્તિનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરે છે. ભારતના ઉર્જા ક્ષેત્રમાં ક્રાંતિ લાવવા અને બધા માટે ઉજ્જવળ ભવિષ્યને આકાર આપવાના અમારા મિશનમાં અમારી સાથે જોડાઓ.

ગ્રાહકોના વિચારો

ગ્રાહકો ની કલમે, તેમના અનુભવો

Mr.Ronak Patel from APS has finished installation and I am deeply pleased and impressed. He was happy to fit in with my schedule, came on time, and didn’t stop working until it was up and running. I was especially impressed with his cheerful and friendly response to all my questions & comments.I have no hesitation in recommending you to anyone thinking of “going solar”

- Pandya Hiren

For every question I had, they were able to answer and more. They gave me all of the information I needed and I am very glad I chose to go to this company. Everyone was very friendly. They offer good prices. I am extremely happy with my purchase and strongly recommend you to get Solar from this company too. I have told all of my friends about it, and they are all happy with it too. They made setup easy, and helped through the whole process.

- Himanshu Gohel

It was great experience working with APS installation team. They were super professional in their work and installed all panels very smoothly. I will highly recommend APS to the person who is planning to do new solar installation.

- Ruchit Shah

I installed APS system 1 years back. I had problem. They solve it on phone, system working now. I saved good money on electricity. I also recommended 2 family members who are really happy with APS system. Mr. Pratik patel so supportive, Thank you…

- Sanajay Ravat
Tempting, that’s my personal experience about this APS company. Employees in work field which are not only very generous but also v gracious to the customer. What’s more, products and raw materials which are more crucial and it is satisfies to customer as well.
- Apoorv Patel
Australian Premium Solar (India) Pvt. Ltd is very good company. All staff member it’s supported and down to earth. We appreciate for this company. Installation and materials satisfaction For clients very well. I am really proud for this company in future its go ahead same quality and service. Thank you.
- Hardik Faldu
I was getting bill around 2000 and after getting APS system I am getting credit bill. Good saving. Highly recommended. Thank you Pratik Patel
- Pooja Thummar
Best performance of panel I have 4 kw system give max. 21 unit in peak time and also best guidence of Hardik Patel regarding full system and site selection
- Patel Pintu
©2023 ઑસ્ટ્રેલિયન પ્રીમિયમ સોલર

Choose Your Language

guGujarati